મોડાસામાં મંત્રીના પુત્રોએ કાયદો હાથમાં લીધો:સ્કૂટી પર જતા યુવકને ઢીબી નાખ્યો, થોડા દિવસ પહેલાં રિક્ષાચાલકે ભીખુસિંહના પૌત્રને માર માર્યો હતો, બંને વીડિયો વાઇરલ

અરવલ્લી જિલ્લામાં મંત્રીના પુત્રોએ કાયદાને હાથમાં લીધો હતો, જેમાં તેમણે સ્કૂટી પર આવતા બે લોકો પૈકી…