માંગરોળમાં યુવતીનું છરીથી ગળું કપાતાં મોત:પ્રેમીએ જ હત્યા નિપજાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યાની પોલીસને આશંકા, ઘટનાસ્થળેથી ચપ્પુ અને બ્લેડ મળી આવી

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ નજીકથી પ્રેમીયુગલ ગળા કપાયેલી હાલતમાં મળી આવ્યા બાદ યુવતીનું મોત નિપજ્યું…