મહાકુંભમાં રેકોર્ડ 60 કરોડ લોકોએ સ્નાન કર્યું:જેપી નડ્ડાએ સંગમમાં સ્નાન કર્યુ, 7 કલાકથી ટ્રાફિકમાં ફસાયા વાહનો; અડધો કલાકનું અંતર કાપવામાં 4 કલાક લાગે છે

આજે મહાકુંભનો 41મો દિવસ છે. મેળાના માત્ર હવે 4 દિવસ બાકી છે. યમુના નદી પર બનેલા…