મહાકુંભમાં કિન્નર જગદગુરુ પર જીવલેણ હુમલો:હિમાંગી સખીએ કહ્યું- ‘મહામંડલેશ્વર લક્ષ્મી નારાયણ ત્રિશૂળ-કુહાડી સાથેના 50-60 લોકો લાવ્યા; મમતાના મહામંડલેશ્વર બનવાના વિરુદ્ધ હતા

મહાકુંભમાં કિન્નર જગદગુરુ હિમાંગી સખી પર જીવલેણ હુમલો થયો હતો. હિમાંગી સખી ગંભીર રીતે ઘાયલ થઈ…