પંચમહાલ જિલ્લા ભાજપ ના મંડલ પ્રમુખ માટે ની સેન્સ પ્રક્રિયા સંપન્ન, સૌ બુથ પ્રમુખ નો એક જ સુર “પાર્ટી જે નક્કી કરી ને જેને મંડલ પ્રમુખ તરીકે જાહેર કરે એ અમને મંજુર “

ભારતીય જનતા પાર્ટી મા હાલ સંગઠન પર્વ ચાલી રહ્યું છે, છેલ્લા કેટલાક દિવસ થી વિવિધ જવાબદારી…