ભારતે બીજી વન-ડેમાં ઇંગ્લેન્ડને 4 વિકેટથી હરાવ્યું:રોહિતે 32મી સદી ફટકારી, શુભમને 60 રન બનાવ્યા; જાડેજાએ 3 વિકેટ ઝડપી

ભારતે બીજી વન-ડેમાં ઇંગ્લેન્ડને 4 વિકેટે હરાવ્યું છે. આ સાથે, ટીમે 3 મેચની સિરીઝમાં 2-0ની અજેય…