ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ:વાંસદામાં ઝંડા લગાવવા મુદ્દે બંને પક્ષના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી, પોલીસે મામલો શાંત કરવા મધ્યસ્થી કરી

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના દુબળ ફળિયા વિસ્તારમાં રાજકીય તંગદિલી સર્જાઈ છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વિસ્તારમાં પક્ષનો…