ભરૂચમાં અલગ-અલગ પાંચ સ્થળે 6 લોકો ડૂબ્યાં:બાળક સહિત ત્રણના મૃતદેહ મળ્યા, અન્યની શોધખોળ શરૂ, દિવસભર ફાયરની ટીમ દોડતી રહી

ભરૂચ જિલ્લામાં ધુળેટીના તહેવાર નિમિત્તે અલગ-અલગ 5 સ્થળોએ 6 લોકો ડૂબ્યા હતા. જેમાં બાળક સહિત ત્રણના…