બોરસદમાં મંગેતરે પ્રેમીને રહેંસી નાખ્યો:યુવતીએ ફોન ન ઉપાડતાં ફિયાન્સ રોડ વચ્ચે ઝઘડ્યો, પ્રેમી વચ્ચે પડતાં ચપ્પુ લઈ તૂટી પડ્યો, ગણતરીના કલાકોમાં ધરપકડ

આણંદ જિલ્લાના બોરસદ ગામમાં જાહેર રોડ પર યુવકની હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. માથાભારે શખ્સે ચપ્પાં…