બાંગ્લાદેશે સતત બીજી વખત U-19 એશિયા કપ જીત્યો:ફાઇનલમાં ભારતને 59 રનથી હરાવ્યું, ઈમોન-હકીમે 3-3 વિકેટ લીધી

બાંગ્લાદેશ સતત બીજી વખત અંડર-19 એશિયા કપ ટાઈટલ જીતવામાં સફળ રહ્યું. દુબઈમાં રમાયેલી ફાઈનલ મેચમાં બાંગ્લાદેશે…