બાંગ્લાદેશમાં ઇસ્કોન મંદિર પર ફરી હુમલો:કટ્ટરવાપંથીઓએ પેટ્રોલ રેડીને આગ લગાડી, મૂર્તિઓ સહિતનો તમામ સામાન સળગાવી દીધો

બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓએ ફરી એકવાર ઈસ્કોન મંદિરને નિશાન બનાવ્યું છે. શનિવારે રાજધાની ઢાકાના ઈસ્કોન મંદિરમાં આગ લાગી…