હાલોલના પાવાગઢ રોડ ઉપર પ્લાસ્ટિક-કેમિકલના ડ્રમ ભરેલું ગોડાઉનમાં આગ : ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી

હાલોલ પાવાગઢ રોડ ઉપર આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ લાગતાં અફરા તફરી મચી છે. હાલોલમાં વધુ…