પોલીસ સુરક્ષા વચ્ચે રહેલી કેન્દ્રીયમંત્રીની દીકરી સાથે છેડતી:જલગાંવમાં યુવકોએ પીછો કરીને વીડિયો ઉતાર્યો, સિક્યોરિટી સાથે મારઝૂડ કરી; મંત્રી ગુજરાત આવી રહ્યા હતા

મહારાષ્ટ્રના જલગાંવમાં કેન્દ્રીય સ્પોર્ટ્સ રાજ્યમંત્રી રક્ષા ખડસેની પુત્રી સાથે છેડતીનો મામલો સામે આવ્યો છે. જલગાંવના મુક્તાઈ…