પાર્સલ ખોલ્યુંને જોરદાર બ્લાસ્ટ થયો : છૂટાછેડાનો બદલો લેવા યુવકે પાર્સલમાં IED પ્લાન્ટ કરાવ્યું હતું, પાર્સલ ખોલનાર લોહીલુહાણ

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં રહેતા એક વ્યકિતના ઘર પર પાર્સલ મોકલી તેને ઉડાવી દેવાનો પ્રયાસ કરાતા ચકચાર…