પાટણ બાળ તસ્કરી મામલે મોટો ઘટસ્ફોટ:બાળકનું મોત થતાં દાદર નજીકના બ્રિજ નીચે દાટ્યું, આખા દિવસની શોધખોળ બાદ પોલીસને ખોદકામમાં માત્ર મીઠું મળ્યું

પાટણમાં નકલી ડોક્ટર દ્વારા પરિવારને અનાથ બાળક દત્તક લેવડાવી 1.20 લાખની છેતરપિંડી કર્યાનો કિસ્સો સામે આવ્યા…