પાટણના વડાવલીમાં 4 બાળક સહિત 5 ડૂબ્યાં:એકનો પગ લપસતાં બચાવવા જતાં અન્યના પણ ડૂબી જવાથી મોત, મૃતકોમાં માતા અને 2 બાળક સહિતનો પરિવાર

ચાણસ્મા તાલુકાના વડાવલી ગામમાં થયેલા એક દુ:ખદ અકસ્માતે સમગ્ર વિસ્તારને હચમચાવી નાખ્યો છે. તળાવમાં ડૂબી જવાથી…