પંજાબના પૂર્વ ડેપ્યુટી CM પર જીવલેણ હુમલો:ગોલ્ડન ટેમ્પલની બહાર ફાયરિંગ, માંડ-માંડ બચ્યા સુખબીર સિંહ બાદલ, હુમલાખોર ખાલિસ્તાની આતંકીની ધરપકડ

પંજાબના પૂર્વ ડેપ્યુટી સીએમ સુખબીર સિંહ બાદલ પર બુધવારે ગોલ્ડન ટેમ્પલના ગેટ પર ફાયરિંગ કરવામાં આવ્યું…