પંચમહાલમાં 522 કરોડની મેડિકલ કોલેજનું કામ 70 ટકા પૂર્ણ:430 બેડ, 7 ઓપરેશન થિયેટર અને 5 ICU વોર્ડ સાથે આધુનિક હોસ્પિટલ બનશે

ગોધરાના ચંચોપા ખાતે 20 એકર જમીન પર રુ. 522 કરોડના ખર્ચે નિર્માણાધીન મેડિકલ કોલેજ અને સિવિલ…