નાયબ મામલતદારની માતાની હત્યા જમાઈએ કરી:અમરેલીના જશવંતગઢમાં ઘરે એકલા વૃદ્ધાનું ઉપરાછાપરી ઘા ઝીંકી ગળું કાપી નાંખ્યું

અમરેલી જિલ્લામાં ચિતલ નજીક આવેલા જશવંતગઢ ગામમાં 28 નવેમ્બરે નાયબ મામલતદારની માતાની હત્યા કરાઈ હતી. ગળું…