દિલ્હીમાં કેજરીવાલ સરકારની મહિલાઓને ભેટ:દર મહિને 1000 રૂપિયા મળશે, મહિલા સન્માન યોજના આજથી જ લાગુ ; ચૂંટણી પછી 2100 મળશે

દિલ્હી સરકાર મહિલાઓને દર મહિને 1000 રૂપિયા આપશે. તેને મહિલા સન્માન યોજના નામ આપવામાં આવ્યું છે.…