દાહોદમાં નકલી IT અધિકારીઓનો પર્દાફાશ:નકલી રેડ કરી સુખસરના વેપારી પાસે 25 લાખ માંગ્યા, 2 લાખ પડાવીને ફરાર થયેલા બે ઝડપાયા, 4 હજી પોલીસ પકડથી દુર

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર નગરમાં ચકચારી બનાવ સામે આવ્યો છે જેમાં ગામમાં લાયસન્સધારી નાણાં ધીરધાર…