દારૂના નશામાં ડમ્પરે 9ને કચડી નાખ્યા:પુણેમાં મોડીરાતે પૂરપાટ ઝડપે ડમ્પર ફૂટપાથ પર સૂતેલા મજૂરો પર ચઢી ગયું, 2 બાળક સહિત 3નાં મોત; ડ્રાઇવરની ધરપકડ

પુણેમાં રવિવારે રાત્રે લગભગ 1 વાગ્યાની આસપાસ એક ડમ્પરે ફૂટપાથ પર સૂઈ રહેલા 9 લોકોને કચડી…