EDએ ગુજરાતને ઘેર્યું, 23 જગ્યાએ દરોડા:200 બનાવટી કંપની ખોલીને કરોડોની ટેક્સચોરી કરવાના કેસમાં સર્ચ-ઓપરેશન શરૂ

ગુજરાતમાં શેલ(બનાવટી) કંપનીના કેસમાં હવે EDએ એન્ટ્રી કરી છે. 200 બનાવટી કંપની ખોલીને કરોડોની ટેક્સ ચોરી…