ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપાયો:કપડવંજના સાવલી પાટીયા પાસેથી આઈસર ટ્રકમાં લઈ જવાતો રૂપિયા 4.18 લાખના ચાઈનીઝ દોરીના જથ્થા સાથે બે ઈસમો ઝડપાયા

ઉત્તરાયણ પર્વ નજીકના દિવસોમાં આવવાનો છે ત્યારે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો વેપલો શરૂ થયો છે. વેપારીઓ વધુ…