મહાકુંભ : ગ્લેમરસ સાધ્વીએ પ્રેમને વશમાં કરવાનો મંત્ર આપ્યો:મહાકુંભમાં મોડેલને રથ પર બેસાડી, સંતોએ નારાજગી વ્યક્ત કરી, કહ્યું- ધર્મને વિરોધનો ભાગ બનાવવો ખતરનાક

પ્રયાગરાજ મહાકુંભમાં પેશવાઈ દરમિયાન મોડલને રથ પર બેસાડવાને લઈ વિવાદ છેડાયો છે. શાંભવી પીઠાધીશ્વર સ્વામી આનંદ…