ગોધરા ફુડ એન્ડ ડ્રગ વિભાગની બેદરકારી : સેવાસદન કચેરી-2માંથી ખાદ્ય સામગ્રીના સેમ્પલો કચરાપેટીમાં જોવા મળતા ચકચાર

ગોધરાના સેવાસદન કચેરીમાં-2માં આવેલી ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કચેરીમાંથી કચરાપેટીમાંથી અલગ અલગ વિસ્તારમાંથી લેવાયેલા ખાદ્યચીજોના…