ગોધરામાં પોલીસની મોડીરાત્રે સઘન ચેકિંગ ઝુંબેશ:એક વાહનમાંથી તાડી જેવો કેફી પદાર્થ મળ્યો, કાર ડિટેઈન; બ્લેક ફિલ્મ દૂર કરાઈ

ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે પંચમહાલ પોલીસે વિશેષ ડ્રાઈવ યોજી હતી. પંચમહાલ જિલ્લા પોલીસ…