કોલેજના પ્રોફેસરે 30થી વધુ વિદ્યાર્થિનીનું શોષણ કર્યું:પાસ કરી નોકરી અપાવવાની લાલચ આપતો, વીડિયો ઉતારી પોર્ન સાઇટ્સ પર અપલોડ કર્યા; ફોનમાંથી 65 વીડિયો મળ્યા

ઉત્તરપ્રદેશના હાથરસમાં બાગલા ડિગ્રી કોલેજના એક પ્રોફેસર પર 30થી વધુ વિદ્યાર્થિનીઓનું જાતીય શોષણ કરવાનો આરોપ લાગ્યો…