પોલીસે સિરિયલ કિલર તાંત્રિકની પ્રેમિકાનું કંકાલ કાઢ્યું : લગ્ન તૂટવાના ડરે લાશના કટકા કરી વાંકાનેર નજીક દાટી

અમદાવાદની સરખેજ પોલીસ દ્વારા 13 વર્ષમાં 12 લોકોની હત્યા કરનાર તાંત્રિક નવલસિંહની ધરપકડ કરવામાં આવી હતી…