કર્ણાટક એક્સપ્રેસે લોકોને કચડ્યા, 11નાં મોત:આગની અફવા ફેલાતા પુષ્પક એક્સપ્રેસમાંથી મુસાફરો કૂદ્યા; સામેથી આવતી ટ્રેને લોકોને ઉડાવ્યા; 40 ઘાયલ

મહારાષ્ટ્રના જલગાંવમાં બુધવારે સાંજે 4:42 વાગ્યે એક મોટો ટ્રેન અકસ્માત થયો. અહીં, પચોરા સ્ટેશન પાસે, માહેજી…