ઔરંગઝેબની કબર વિવાદ, હિંસા બાદ નાગપુરમાં કર્ફ્યૂ:ઔરંગઝૈબનું પૂતળું બાળ્યા પછી પથ્થરમારો-આગચંપી, વાહનોમાં તોડફોડ; DCP પર કુહાડીથી હુમલો

ઔરંગઝેબ કબર વિવાદ મામલે મહારાષ્ટ્રમાં હિન્દુ સંગઠનોએ સોમવારે રાજ્યભરમાં પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન વિશ્વ હિન્દુ…