અમેરિકાના 6 રાજ્યોમાં પૂર, 14 લોકોના મોત:કેટલાક વિસ્તારોમાં તાપમાન માઈનસ 60 ડિગ્રીએ પહોંચ્યું; 9 કરોડ લોકો કરી રહ્યા છે તીવ્ર ઠંડીનો સામનો

અમેરિકાના છ રાજ્યો, કેન્ટુકી, જ્યોર્જિયા, વર્જિનિયા, પશ્ચિમ વર્જિનિયા, ટેનેસી અને ઇન્ડિયાના પૂરનો સામનો કરી રહ્યા છે.…