અઝરબૈજાનથી રશિયા જતું પ્લેન કઝાકિસ્તાનમાં ક્રેશ : ક્રૂ સહિત 72 લોકો સવાર હતા, રનવે પર પડતા જ આગ લાગી; ક્રેશ પહેલા ઈમરજન્સી લેન્ડિંગની પરવાનગી માગી હતી

બુધવારે સવારે કઝાકિસ્તાનના અક્તાઉમાં એક પેસેન્જર પ્લેન ક્રેશ થયું હતું. ન્યૂઝ એજન્સી રોઇટર્સે કઝાક મીડિયાને ટાંકીને…