
“મંઝિલે ઉન્હી કો મિલતી હૈ, જિનકે સપનો મેં જાન હોતી હૈ,પંખો સે કુછ નહીં હોતા,હોસલો સે ઉડાન હોતી હૈ”

સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલ પ્રતિષ્ઠિત શાળા એવી ઉમ્મી પ્રાથમિક શાળામાં આજરોજ શાળા સંચાલક અફરોઝ સર આચાર્યશ્રી હારીષ સરના માર્ગદર્શન હેઠળ તથા શાળા શિક્ષક ગણના સહ્યારા પ્રયાસથી શિક્ષણની સાથે સાથે બાળકોમાં રહેલ સુષુપ્ત શક્તિઓ બહાર લાવવાના હેતુસર કે.જી.થી લઇ ધોરણ આઠના બાળકોએ “એહસાસે તરબિયત”ના નામે વાર્ષિકોત્સવની ભવ્ય ઉજવણી કરી હતી.
કાર્યક્રમના અંતે શાળા સંચાલક અફરોઝ સાહેબ દ્વારા આવેલ મહેમાનોનો આભાર માની કાર્યક્રમ સમાપ્ત કરાયો હતો.