સ્ટેશન હેડક્વાર્ટર, વડોદરા દ્વારા યોજાનાર પૂર્વ સૈનિકો/દિવંગત સૈનિકોના ધર્મપત્નિઓ અને આતોનું સંમેલનમાં હાજર રહેવા જણાવવામાં આવે છે

મહિસાગર,પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં વસવાટ કરતા પૂર્વ સૈનિકો/દિવંગત સૈનિકોના ધર્મપત્નિઓ અને આતોને જણાવવામાં આવે છેકે, સ્ટેશન હેડક્વાર્ટર, વડોદરા દ્વારા દાહોદ મુકામે તારીખ 30/04/2023 ના રોજ સવારના 09:00 વાગ્યાથી 16:00 કલાક સુધી ટોપી હોલ ખાતે સંમેલનનું આયોજન કરવામાં આવેલ છે.

પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં વસવાટ કરતા પૂર્વ સૈનિકો/દિવંગત સૈનિકોના ધર્મપત્નિઓ અને આતોને સમયસર હાજર રહેવા જણાવવામાં આવે છે.