એસ.ટી.ના કર્મચારીઓને ઉનાળાની ઉંઘ લેવી ભારે પડી:સંતરામપુર ST ડેપો ખાતે આવેલ વર્કશોપના 2 કર્મીઓ ફરજ ઊંઘતા ઝડપાતા તાત્કાલીક સસ્પેન્ડ કરાયા.

  • સંતરામપુર ST ડેપો મેનેજર દ્વારા વકેશોપ ખાતે કામગીરી ની ચકાસણી કરાતા બે કમેચારીઓ ચાલુ ફરજે ઉંઘતા રંગે હાથે ઝડપાયા હતા.

સંતરામપુર, આ બે કર્મીઓને બેદરકારીના કારણે તાત્કાલીક સસ્પેન્ડ કરવામાં આવતા અન્ય ST ના કર્મીઓમાં પણ ફફડાટ. સંતરામપુર એસટી બસ ડેપોમાં રાત્રિના સમયમાં ફરજ બજાવતા કર્મચારીઓમાં જેમાં બે કર્મચારીઓ કામગીરી કરવાના બદલે ઉંધતા ઝડપા ડેપો મેનેજર ઓચિંતી મુલાકાત લેતા સુતાની હાલતમાં ઝડપાતા તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા. સંતરામપુર એસટી બસ ડેપોમાં વર્કશોપમાં ફરજ બજાવતા કર્મચારીઓ સંતરામપુર ડેપોના ડેપો મેનેજર રાત્રિના સમયે બે 45 મુલાકાત લેતા કામગીરી કરવાના બદલે ઊંઘી રહેલા હતા. તે દરમિયાનમાં ડેપો મેનેજર એ બંને કર્મચારીઓને રંગે હાથ ઝડપી પાડ્યા હતા અને સ્થળ ઉપર જ ફરજ પરથી મુક્ત કરવામાં આવેલા હતા. આ ઘટના બનતા જ સંતરામપુર એસટી ડેપોમાં ડ્રાઇવર કંડકટર એટીએસ હેલ્પર તમામ વિભાગના કર્મચારીઓમાં સન્નાટો જોવા મળી આવેલો હતો. પ્રથમવાર પહેલા ડેપો મેનેજર એ સ્થળ ઉપર જ નિર્ણય લઈને અન્ય કર્મચારીઓને ફરજ પર કામગીરી કરવાની હોય પરંતુ આરામ ન કરવાનો હોય તેવું શીખવાડી દીધું. એસટી ડેપોના મેનેજર એ પોતાની કોઈપણ પ્રકારની શરમ રાખ્યા વિના જ નૈતિકતા સાચવીને એસટી વિભાગના હિતમાં નિર્ણય લીધો હવે દરેક કર્મચારી ફરજ પર ઊંઘવાનું કામ નહીં કરે.