શ્રાવણના છેલ્લા સોમવારે કલેશ્વરી મહાકાલ મંદિરે ભક્તોની ભીડ

ખાનપુર તાલુકાના પૌરાણિક આસ્થાના પ્રતીક એવા કલેશ્ર્વરી ધામ જે 10મી 16 અને 17મી સદીમાં જેનું જુદી જુદી રીતે નિર્માણ કરવામાં આવ્યું જ્યાં કહેવાય છે કે ભીમ અને હેડંબાના લગ્નની ચોળી હેડંબાના પગલાં ભીમ દ્વારા મહાદેવજીના લિંગની સ્થાપના અને પૂજના પૂજા અર્ચના કરવામાં આવી હતી. જ્યાં મોટો કુંડ માં કલેશ્ર્વરી નું મંદિર મહાકાલનું મંદિર છે. જ્યાં વિવિધ સંસ્કૃતિના પ્રતિક રૂપે મૂર્તિઓની જાળવણી કરવામાં આવી રહી છે, તેવા કલેશ્ર્વરી ધામ ખાતે સાવનના છેલ્લા સોમવારે લોકો ભજન મંડળી દ્વારા કીર્તન દ્વારા ભગવાનને રિઝવવા અને દર્શન કરવા ઊંડા હતા મોડાસા જાયન્ટ્સના સભ્યો કલેશ્ર્વર ગામની મુલાકાત લઇ મહાકાલના દર્શન કરી તેના ઇતિહાસ વિશે જાણકારી મેળવી હતી. મોડાસાના નિલેશ જોષી, વિનોદ ભાવસાર, કલ્પેશ પંડ્યા, અમિત કવિ દ્વારા આ પુરાતત્વ વિભાગ દ્વારા સચવાયેલા આ પૌરાણિક સ્થળનો જલ્દી વિકાસ થાય વધુ વિકાસ થાય એ માટે સાથે મળીને પ્રયત્નો કરવા જેવો એ એવું જણાવ્યું હતું.