શહેરાના નવા વલ્લવપુરની 18 વર્ષીય યુવતિ ધરેથી કયાંક ચાલી જઈ ગુમ થતાં ફરિયાદ


શહેરા,
શહેરા તાલુકાના નવા વલ્લવપુરા ગામની 19 વર્ષીય યુવતિ પોતાના ધરેથી કયાંક ચાલ્યા જઈ ગુમ થતાં ફરિયાદ નોંધાવા પામી.

પ્રાપ્ત વિગતો મુજબ શહેરા તાલુકાના નવા વલ્લવપુર ગામે રહેતી વર્ષાબેન રૂપસિંહ ઠાકોર ઉ.વ. 19 તા.13 નવેમ્બરના રોજ પોતાના ધરેથી કોઇને કહ્યા વગર કયાંક ચાલી જઈને ગુમ થતાં આ બાબતે શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.