શહેરા, શહેરા તાલુકાના નાડા રોડ ઉપર આવેલ મોબાઈલ ફોન વેચવાની દુકાનમાં ગ્રાહકને મોબાઈલ ફોન બનાવતા હોય દરમિયાન અજાણ્યો ચોર ઈસમ દુકાનદારની નજર ચુકવી રીયલ મીનો 25,000/-રૂપીયાના મોબાઇલ ચોરી જતાં ફરિયાદ.
પ્રાપ્ત વિગતો મુજબ શહેરા તાલુકાના નાડા રોડ ઉપર આવેલ યુવરાજસિંહ જયદિપસિંહજી સોલંકીની મોબાઈલ ફોનની દુકાનમાં નવા મોબાઈલ ફોન વેચતા હોય ગ્રાહક મોબાઈલ ફોન લેવા આવતા દુકાનદાર મોબાઇલ ફોન બનાવતા હતા. ત્યારે દુકાના બહાર થી જતાં આવતા ઈસમો માંથી કોઈ અજાણ્યા ઈસમો દુકાનદારની નજર ચુકવી રીયલ મી-11 કિંમત 25,000/-રૂપીયાની ચોરી કરી જતાં આ બાબતે શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ.