
- શહેરાના નાડા ગામની પ્રાથમિક શાળામાંથી યુવાન અને યુવતીની લટકતી લાશ મળી
- શહેરા ના નાડા ગામની મુખ્ય શાળામાં યુવાન ,યુવતીની મળ્યા મૃતદેહ
- સ્થાનિક ગામના યુવાન ,યુવતી ની શાળા માં દુપટ્ટા વડે ગળે ફાંસો ખાધેલ હાલતમાં મૃતદેહો મળ્યા
- આ પહેલા પણ પ્રાથમિક શાળા માં પ્રેમી પંખીડા એ આપઘાત કર્યો હતો