શહેરા, શહેરા તાલુકાના ખરોલી ગામે બે વર્ષીય બાળક રમતા રમતા કોઈ અજાણી ઝેરી દવા પી જતાં દવા સારવાર દરમિયાન વડોદરા એસ.એસ.જી.માં સારવાર દરમિયાન મોત નિપજાવા પામ્યું.
પ્રાપ્ત વિગતો મુજબ શહેરા તાલુકાના ખરોલી ગામે રહેતા અજયભાઇ પટેલીયાના બે વર્ષ છ માસનો પાર્થ રમતા રમતા ધરમાં કોઈ અજાણી ઝેરી દવા પી જતાં પ્રાથમિક સારવાર બાદ વડોદરા એસ.એસ.જી.માં રીફર કરવામાં આવ્યો હોય જ્યાં દવા સારવાર દરમિયાન મોત નિપજાવા પામ્યું. આ બાબતે શહેરા પોલીસ મથકે ફરિયાદ નોેધાવા પામીછે.