શહેરા પોલીસ મથકના ધાડના ગુનામાં 22 વર્ષથી વોન્ટેડ આરોપીને ધાનપુરના કાણા કુવા ગામેથી એલ.સી.બી.એ ઝડપ્યો

શહેરા પોલીસ મથકના ધાડના ગુનામાં છેલ્લા 22 વર્ષથી વોન્ટેડ આરોપી અંગે ગોધરા એલ.સી.બી.ને મળેલ બાતમી આધારે ધાનપુરના કાણા કુવા ગામેથી ઝડપી પાડવામાં આવ્યો.

પ્રાપ્ત વિગતો મુજબ શહેરા પોલીસ મથકના ધાડના ગુનામાં 22 વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપી જોરસીંગ ઉર્ફે જયા ધુળીયા મોહનીયા સંડોવાયેલા તેવા આરોપી અંગે પંચમહાલ એલ.સી.બી.પોલીસને બાતમી મળી હતી કે, ધાનપુરના કાણા કુવા ગામે હોવાની બાતમીના આધારે ઝડપી પાડીને શહેરા પોલીસને સોંપવામાં આવ્યો.

Don`t copy text!