શહેરા, શહેરા તાલુકાના ઝોઝ ગામની 19 વર્ષીય યુવતિ 16 જાન્યુઆરીના રોજ ધરેથી દુકાન જવાનું કહી નિકળી કયાંક ગુમ થઈ જતાં આ બાબતે શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ શહેરા તાલુકાના ઝોઝ ગામે રહેતા પારૂલબેન કિશોરભાઇ ભયજીભાઇ પગીની ઉ.વ.19 જે તા. 16 જાન્યુઆરીના રોજ ધરેથી દુકાન ઉ5ર જવાનું કહીને નિકળેલ હતી અને ધરે પરત નહિ આવી કયાંક ગુમ થઈ જતાં આ બાબતે શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.