શહેરાના બોરીયા ગામ નજીક ભાજપના પ્રચાર માટે નીકળેલા વાહનો પર પથ્થર મારો.

  • શહેરાના બોરીયા ગામ નજીક ભાજપના પ્રચાર માટે નીકળેલા વાહનો પર  પથ્થર ફેંકાયા 
  • અજાણ્યાં વ્યક્તિ દ્વારા ફેંકાયા પથ્થર
  • વાહનો પર પથ્થર પડતા બે વાહનોના કાચ તૂટ્યા…
  • સદનસીબે કોઇ ને ઈજા થવા પામી નથી 
  • સમગ્ર મામલો પહોંચ્યા શહેરા પોલીસ મથકે…
  • ભાજપના વાહનો પર થયેલા પથ્થરમારાના બનાવને લઈ શહેરા પોલીસ દ્વારા ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ…