શાળા પ્રવેશોત્સવમાં શહેરા તાલુકાના કવાલી ગામમાં પહોંચ્યા ગુજરાત વિધાનસભા ના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ શાળા પ્રવેશોત્સવ દરમિયાન કવાલી ગામની પ્રાથમિક શાળાના બાળકોનું અક્ષર જ્ઞાન તેમજ વાંચન જ્ઞાન ચકાસતા વિધાનસભાના ઉપાધ્યક્ષ ધોરણ બે અને ત્રણના વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકમાં લખેલું વાંચવા જણાવતા કેટલાક વિદ્યાર્થીઓને વાંચવામાં પડી તકલીફ ઉપાધ્યક્ષ એ બ્લેકબોર્ડ પર લખીને બાળકોને વાંચવાનું જણાવ્યું તે વખતે પણ બાળકોને વાંચવામાં પડી તકલીફ બાળકોની અભ્યાસને લઈને સ્થિતિ અંગે શિક્ષકોને ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ એ આપ્યો ઠપકોબાળકોને સારું શિક્ષણ આપવા માટે શિક્ષકોને કરી ટકોર ગામમાં આંગણવાડીના બાળકો તેમજ સગર્ભા માતાઓ ને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા યોજનાકિય લાભો મળે છે કે કેમ તે અંગે પણ ઉપાધ્યક્ષ દ્વારા કરાઈ ચકાસણી.
