સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરા અને આઇ.ટી.આઇ ગોધરા ખાતે લો કોલેજ ગોધરા ના વિદ્યાર્થીઓ દ્વારા કાયદાની શિબિર યોજાઈ

ગોધરા,

સમગ્ર કાર્યક્રમ માર્ગદર્શન લો કોલેજ ગોધરાના આચાર્ય ડો.અપુર્વ પાઠક અને NNS યુનિટ પી.ઓ. ડો.સતીષ નાગર તથા એંઓવસનના અગ્રણી ડો.કૃપા જયસ્વાલ તથા ડો.અર્ચના યાદવ તથા ડો.અમિત મહેતા હતા.

જેમાં કરણસિહ પટેલ દ્વારા પોક્સો, એમ.વી.એક્ટ, સાઇબર ક્રાઇમ, ગુજરાત સરકારના ટોલ ફી નંબરો વિશે માહિતી આપી.

અન્ય સાથી વિધાર્થીઓ દ્વરા મફત કાનૂની સહાય, બાળકોના અધિકાર, મહિલાઓના અધિકાર અને મૂળભૂત ફરજો વિશે સમજાવ્યુ હતું.

સંર્પૂૂણ કાર્યકમ દરમિયાન ખૂબ સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા તથા સાર્વજનિક કોમર્સ કોલેજના આચાર્ય સોલંકી, સ્નેહાબેન વ્યાસ અને આઇ.ટી.આઇ ગોધરામાં, પારેખ, હિનાબેન તથા સ્ટાફ પરિવાર તથા વિદ્યાર્થીઓનો ખુબ સારો સાથ સહકાર મળ્યો હતો.