
વન્ડરફુલ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત લિટલ માસ્ટર ઈંગ્લીશ મીડિયમ સ્કૂલમા તા -10 મી જૂલાઈ બુધવારના રોજ આચાર્યા મિત્તલ શર્માના માર્ગ દર્શન હેઠળ શિક્ષક વિશાલભાઈ તેમજ રશ્મીબેન દ્વારા ધોરણ – 78 ના બાળકોને કૃષિ વિશે માહિતી માટે સાપોઈ ગામ ખાતે લઇ જવામાં આવ્યા હતા. ત્યાં ખેતીના સાધનો, વાવણી , હળ, થ્રેસર વિષે માહિતી આપવામાં આવી હતી. બાળકોએ બધીજ ખેતીની માહિતી મેળવીને આજ રોજ ખુશીથી ઝૂમી રહ્યા હતા.