સંતરામપુર નારાયણ નગર અને સરદાર નગર સોસાયટી પ્રાથમિક સુવિધા અને રસ્તાની સુવિધા વગરનું બન્યો પસાર થવા માટે સ્થાનિક રહીશો અટવાયા સંતરામપુર નગરમાં સરદાર નગર અને નારદ નગર સોસાયટીમાં ખુલ્લા પ્લોટોમાં એક પછી એક ઘણા વર્ષોથી આડેધડ બાંધકામ થતા નારાયણ નગર સોસાયટીના અને સરદાર નગર સોસાયટીના રહીશોને સોસાયટીમાંથી બહાર નીકળવા માટેનો રસ્તો ગાયબ થઈ ગયો પ્લોટીંગ દરમિયાનમાં રસ્તાની સુવિધા અને કોમન પ્લોટને શાળાઓમાં આવેલો જ નથી. એક પછી એક મકાનો બનતા આટલી સોસાયટીમાં ચારે બાજુ મકાન તો સોસાયટીમાંથી બહાર નીકળવા માટે હવે રસ્તો પણ શોધી રહ્યા છે.
સ્થાનિક રહીશ હોય પાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં આ વિસ્તારના સોસાયટીના રહીશોને ઘટાડ વ્યવસ્થા પ્રાથમિક સુવિધા પણ પૂર્ણ કરવામાં આવતી નથી. તેવી પરિસ્થિતિ સર્જાઇ રહેલી છે. સોસાયટી વિસ્તારના રહીશો બાંધકામ કરીને મકાનો બનાવીને સલવાઈ ગયા તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. જ્યારે આ સોસાયટીના કેટલાક રહીશો ખુલ્લામાં બહાર પાણી કાઢીને ગંદકી કરી મૂકતા હોય છે અને પાણી નિકાલ ના હોવાના કારણે પરિસ્થિતિ ગંભીર બનતી જાય છે, તેવી પરિસ્થિતિ જોવા મળી આવેલી છે.
નારાયણ નગર સોસાયટીમાં ચારેબાજુ પાણીના દાબડાઓ ઉભરાતી ગટરો અને ક્યારેય જંગલી બાવળિયા ઉગી નીકળવાના કારણે રહીશોને ભારે મુશ્કેલી પડતી હોય છે. નગરપાલિકા વિસ્તારમાં આ બંને સોસાયટી આવે છતાંય પરિસ્થિતિ દિનપ્રતિદિન ગંભીર બંધ થાય છે અને પ્રાપ્તિ સુધીનો અભાવ જોવાઈ રહેલો છે. અમે પાલિકામાં વારંવાર રજૂઆત કરી તેમ છતાં અમારે અહીંયા પાણી નિકાલ થતો નથી. : સ્થાનિક રહીશ, જેસીંગભાઇ ખરાડી, સંતરામપુર…