સંતરામપુર તાલુકાના લીમડી વડબારા ગામે ગ્રામજનો પાકા રસ્તાથી વંચિત સંતરામપુર તાલુકાના મહીસાગર અને પંચમહાલના વચ્ચે આવેલું લીમડી વડવાળા ગામ આશરે 200 ઉપરાંત પરિવાર અહિયાં વસવાટ કરે છે પરંતુ અહીંયા આ ગ્રામજનોની આઝાદી પછી પાકા રસ્તાની આજ સુધી સુવિધા મળેલ ન હતી અહીંયા મોટાભાગના વાહનો આ રસ્તા ઉપર પસાર કરી શકતા પણ નથી એંધણ અને મોટાભાઈ નુકસાન થવા પામેલું હોતું હોય છે આ ગામ લોકોને પોતાના ગામની અંદર અને ઘર સુધી જવું હોય તો પાકા રસ્તાથી ત્રણ કિલોમીટર ચાલીને જવું પડતું હોય છે પ્રાથમિક સુવિધાઓ પણ અભાવ જોવા મળી આવેલો છે ઘણીવાર ગ્રામજનો રસ્તા માટે રજૂઆત પણ કરેલી છે તેમ છતાં આ ગ્રામજનોને પાકો રસ્તો નો લાભ હજુ સુધી હજુ પણ મોટાભાગના ગામડાઓમાં પાકા રસ્તા થી લોકો વંચિત થયેલા છે.