સંતરામપુર એસટી બસ ડેપોમાં ગેટ પાસેથી દિવસભરમાં અસંખ્ય બસ પ્રવેશ કરતી હોય એના અવાર-જવર કરતી હોય છે. ગેટની પાસે મોટો ખાડો પડી જવાના કારણે મોટાભાગની નવી જ બસોની નુકશાન થવા પામેલું છે. ગુજરાત સરકાર દ્વારા છેલ્લા ત્રણ મહિના અગાઉમાં સંતરામપુરમાં અને ગુજરાતભરમાં નવી બસોની ફાળવણી કરી લે જે જ્યારે અન્ય ડેપોની બહારથી આવતી બસો પણ આ જ ખાડાની અંદર બસ ખાડો કુદેતો ધડાકો થતો હોય છે અને આખી બસ ખાવાની જમીન લેવલે આગળનો ભાગ બેસી જતો હોય છે.
આના કારણે લાખો રૂપિયાની કિંમતની બસને નુકસાન થઈ રહેલું ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર વિભાગ દ્વારા ત્રણ વર્ષ અગાઉ રૂા.4 કરોડના ખર્ચે નવું બસ સ્ટેશન તો બનાવ્યું પરંતુ આધીન સુધી ગેટ બનાવવામાં આવ્યો જ નથી અને તમે મારા મત કરવામાં આવેલ નથી. આના કારણે બસના ડ્રાઇવરોને અને મુસાફરોને પણ હાલાકી પડતી હોય છે. જીવી બસ ખાડામાં પડે નીચે જમીન સાથે આગળનો ભાગ ઘસડાતો હોય છે એ નવી જ બસો નુકશાન થતી હોય છે. એસટી વિભાગ દ્વારા વહેલી તકે બસની બહાર પ્રવેશદ્વારની કામગીરી પૂર્ણ કરવામાં આવે અને ખાડા પૂરવામાં આવે તો નવી જ બસોને નુકસાન થવું અટકી શકે છે.